WhatsApp Group
Join Now
બેંક ઓફ બરોડા (BOB) દ્વારા કોર્પોરેટ અને સંસ્થાકીય ક્રેડિટ વિભાગ દ્વારા ક્રેડિટ એનાલિસ્ટ અને રિલેશનશિપ
મેનેજરની જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે.તો લાયક ઉમેદવારોએ ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે.ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2025 છે.આ ભરતીની લાયકાત, વય મર્યાદા, અરજી ફી, પગાર તમામ વસ્તુ આપણે નીચે મુજબ જોઈશું.
ભરતી ની મહત્વની માહિતી :
સંસ્થા : બેન્ક ઓફ બરોડા
•પોસ્ટ : મેનેજર
•જગ્યા : 50
•પગાર : જગ્યા મુજબ
•અરજી : ઓનલાઇન
•ઓફિસિયલ વેબસાઈડ : www.bankofbaroda.in
•અરજી કરવાની છેલ્લી તારીખ : 30 ઓક્ટોબર 2025
મહત્વની તારીખો :
ફોર્મ ભરવાની શરુ તારીખ: 10-10-2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30-10-2025
કુલ ખાલી જગ્યાઓ :
50
•મેનેજર: 1
•S મેનેજર: 25
•ચીફ મેનેજર: 2
•S મેનેજર(c&ic):16
•ચિ મેનેજર(c&ic): 6
વય મર્યાદા :
•ન્યુનતમ ઉંમર::
•મહતમ ઉંમર: 42
સરકારના નિયમો મુજબ છૂટછાટ
આ પણ વાંચો : ઇન્ડિયન પોસ્ટ ભરતી
શૈક્ષણિક લાયકાત :
•મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ):ગ્રેજ્યુએટ ,ફાઇનાન્સમાં ગ્રેજ્યુએટ/ડિપ્લોમાં
•સિનિયર મેનેજર: ઉપરોક્ત મુજબ
•ચીફ મેનેજર:ફાઇનાન્સમાં અનુસ્નાતક વિશેષતા ધરાવતો સ્નાતક
અરજી ફી:
•જનરલ/OBC/EWS: 8:
•SC/ST/PWD/મહિલા: 175₹
પગાર ધોરણ:
• 48000 જેટલો ( બાકી લાયકાત મુજબ )
અરજી કઈ રીતે કરવી:
બેંક ઓફ બરોડા માં ઓનલાઈન અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.In પર જઈ
ઑનલાઇન અરજી કરી શકો છો.
ફુલ નોટિફેકસન વાંચો: અહીં ક્લિક કરો

0 Comments